GSTV
Trending ગુજરાત

રખડતા ઢોરોનો ત્રાસ! આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

બનાસકાંઠાના કાંકરેજના અરડુંવાડા રોડ પર આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત નિપજ્યુ છે. આસામ આર્મીના પેરા કમાન્ડોમાં ફરજ બજાવતા દિયોદરના વડિયા ગામના જવાન બાઈક લઈને પોતાના વતન આવતા હતા..તે સમયે રસ્તા પર આખલાએ અડફેટે લેતા તેમનું મોત થયું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો.

  • કાંકરેજના અરડુંવાડા  રોડ પર આખલો આવી જતાં બુલેટ ચાલકનું નીપજ્યું મોત
  • આસામ આર્મીમાં પેરાકમાન્ડોમાં ફરજ બજાવતાં દિયોદરના વડિયા ગામના જવાન અમરતભાઈ માળીનું નીપજ્યું મોત
  • આર્મી જવાન અસામથી ગાંધીનગર આવી ત્યાંથી બુલેટ લઈને આવતા હતા પોતાના વતન
  • શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો
  • અકસ્માતમાં જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી

READ ALSO

Related posts

સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા

HARSHAD PATEL

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો

Hemal Vegda
GSTV