GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં AAP કાર્યકરોનો વિરોધ પ્રદર્શન, પોલીસે 500 કર્મીઓનો કાફલો કર્યો તૈનાત

AAP

Last Updated on December 13, 2020 by Ankita Trada

દિલ્હી મહાનગરપાલિકામાં 2500 કરોડ રૂપિયાના ગોટાળાના આક્ષેપ સાથે રવિવારે આમ આદમી પાર્ટીન ધારાસભ્યો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. AAPના નેતાઓ અને કાર્યકરો દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને ગૃહપ્રધાન અમિત શાહના નિવાસ સ્થાન બહાર દેખાવો માટે જઇ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમની રસ્તામાં જ અટકાયત કરી લીધી હતી.

પોલીસકર્મીઓનો કાફલો તૈનાત કર્યો

આ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો સામેલ થયા હતા. આમ આદમી પાર્ટીએ અગાઉ પ્રદર્શન માટે મંજૂરી માંગી હતી. જોકે, પોલીસે તેમની અરજી સ્વિકારી ન હતી. પ્રદર્શનને જોતા પોલીસે 500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો તૈનાત કરી દીધો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!