GSTV
Home » News » ભાજપથી નિરાશ થઈ AAP પાર્ટીમાં જોડાયેલ વંદના પટેલ હવે આ પક્ષમાં જોડાશે

ભાજપથી નિરાશ થઈ AAP પાર્ટીમાં જોડાયેલ વંદના પટેલ હવે આ પક્ષમાં જોડાશે

આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાઈ શકે છે. આમ આદમી પાર્ટીનો મહિલા ચહેરો એવા વંદના પટેલ આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાશે. તેઓ સોમવારે આપનો સાથે છોડી કોંગ્રેસનો હાથ પકડશે. ઉલ્લેખનીય છે કે વંદના પટેલ મૂળ ભાજપનાં છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન સરકારના વલણથી નિરાશ થઈ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં પરંતુ હવે તેઓ આપને પણ બાય બાય કહેવાનાં છે.

Related posts

ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખતા સંગઠનમાં નવાજૂનીના એંધાણ

Nilesh Jethva

આ આંક જોશો તો ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન જ માંડી વાળશો

Nilesh Jethva

VIDEO : ચાલુ ક્લાસમાં ઘુસી ABVPના કાર્યકરોએ કોલેજ બંધ કરાવી, સરકારના આ નિર્ણયનો કરી રહ્યા છે વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!