સુરતના વરાછા બેઠક પર ભાજપમાંથી કિશોર કાનાણી અને આપ ઉમેદવાર અલ્પેશ કથિરિયા વચ્ચે સીધી ટ્કકર છે. ત્યારે ફરી એક વખત અલ્પેશ કથિરીયાએ કિશોર કાનાણીને કાકા સંબોધીને ખુલ્લી ચેલેન્જ આપી છે. અલ્પેશ કથિરીયાનું નિવેદન સામે આવ્યુ છે કે, ભત્રીજો હોવાથી ખાતરી આપું છું કે, પહેલી તારીખે તમારો જન્મ દિવસ છે કાકા અને વરાછાની જનતા તમને મત આપે તેવી હું અપીલ કરુ છે..જો તમે જીતશો તે હું તમને માનગઢ ચોક પર મારા ખભે બેસાડીશ.

READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ