GSTV

ખાનગી શાળાઓ શિક્ષણ ફીમાં વાલીઓને 50 ટકા રાહત નહીં આપે તો આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ

Last Updated on June 19, 2021 by Pravin Makwana

ખાનગી શાળાઓ શિક્ષણ ફીમાં વાલીઓને 50 ટકા રાહત નહીં આપે તો આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે. આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલકને આવેદન પાઠવ્યું છે.

કોરોના કાળ દરમ્યાન તમામ શાળાઓમાં માત્ર ઓનલાઈન શિક્ષણ સિવાયની કામગીરી બંધ રહી હતી છતાં ખાનગી શાળાઓ વાલીઓ પાસે પુરેપુરી ફી વસૂલી રહી છે. જેથી આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ ફી માં 50 ટકા રાહત આપવાની માંગ કરાઇ છે.

આ સાથે જો માંગણી નહીં સંતોષાય તો કલેકટર, ધારાસભ્યો સહિત અલગ અલગ વિભાગોને આવેદનપત્ર પાઠવશે. ત્યારબાદ વાલી અને વિધાર્થીઓના હિતમાં શાળાઓ સામે ગાંધી ચીંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.

READ ALSO

Related posts

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!