GSTV
Home » News » રાફેલ મામલે AAPના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી ફટકો અને ઝાટકણી પણ કાઢી

રાફેલ મામલે AAPના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી ફટકો અને ઝાટકણી પણ કાઢી

sanjay singh

Rafale Deal મુદ્દે સુપ્રીમ કોર્ટે આપના નેતા સંજય સિંહને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સંજય સિંહની રાફલ ડીલ મામલે દાખલ કરાયેલી પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા સંજય સિંહની અરજીની સુનાવણી કરવાનો જ ઇન્કાર કરી દીધો. સાથે જ સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં સંજય સિંહની ઝાટકણી કાઢી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોર્ટના જજમેન્ટ પર સંજય સિંહે આપેલું નિવેદન ખૂબ અપમાનજનક છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે રફાલ રિવ્યુ પિટીશનની સુનાવણી બાદ અને સંજય સિંહને કોર્ટને સમજાવવાનો મોકો આપ્યા બાદ અપમાનજનક ટિપ્પણીઓ માટે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરશે.

Related posts

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

Bansari

NDAમાંથી બહાર થતા શિવસેનાના તેવર બદલાયા, સંસદમાં ખેડૂતોના મુદ્દે કર્યુ પ્રદર્શન

Bansari

દરિયાકિનારે ચારેબાજુ સેંકડો મૃત પક્ષીઓ જોવા મળ્યા, વાતાવરણમાં થયેલો ફેરફાર જવાબદાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!