GSTV
Home » News » AAP નેતા કુમાર વિશ્વાસનો સ્ટાઇલ અંદાઝ : સોશિયલ મિડિયામાં ફોટાએ મચાવી ધુમ

AAP નેતા કુમાર વિશ્વાસનો સ્ટાઇલ અંદાઝ : સોશિયલ મિડિયામાં ફોટાએ મચાવી ધુમ

આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ તેમની કવિતાઓ અને વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ આ વખતે તેમનો એક તસવીર ચર્ચાનો વિષય બની છે. કુમાર વિશ્વાસે પોતે જ એક સ્ટાઈલીશ અંદાજમાં પોતાનો એક ફોટો ટ્વીટર પર શેર કર્યો છે.

જેમાં તેમણે જેકેટ અને બ્લૂ રંગના સ્ટાઈલિશ ચશ્મા પહેર્યા છે. આ ફોટો સામે આવતાં જ લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ. કેટલાકે તેમની વખાણ કર્યા તો કેટલાક ટ્વિટર યુઝર્સે તો તેમની સરખામણી બોલીવુડ હીરો શાહરૂખ ખાન સાથે કરી દીધી. જોકે વિશ્વાસે ટ્વીટરમાં એમ લખ્યું કે હું ઋષિકેશમાં છું અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અને મારા શરીરમાં દર્દ છે. જો કે ટ્વીટર યુઝર્સે તો તેમના સ્ટાઈલિશ ફોટાને રોકસ્ટાર, હીરો જેવી લઈને ઘણી કોમેન્ટ કરી દીધી.

 

Related posts

સરદાર પટેલના સમયથી છે અમદાવાદમાં આ સમસ્યા, હજુ નથી આવ્યો ઉકેલ

Nilesh Jethva

ઓનલાઈન ટ્રાવેલ કંપની એક્સપીડિયા આ કારણે કરશે 3 હજાર લોકોની છટણી

Mansi Patel

તમિલ અભિનેત્રીના આરોપથી સાઉથમાં ખળભળાટ, કમલ હાસન પાસે માફી મગાવી રહ્યા છે યૂઝર્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!