GSTV

મિર્ઝાપુરમાં આનંદ વિહાર એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ,

gstv

ઉત્તરપ્રદેશનાં મિર્ઝાપુરમાં આનંદ વિહાર એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટથી લાગેલી આગને કારણે ટ્રેનમાં દોડ-ધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ટ્રેન ચાલકે તરત જ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. ત્યારબાદ આગને બુઝાવવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. ટ્રેન મિર્ઝાપુરનાં કૈલહટ રેલવે સ્ટેશનની પાસથી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેનનાં જનરેટર બોગીમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારબાદ ચાલકે સમજદારી દાખવીને ટ્રેનને રોકીને અન્ય બોગીઓને અલગ કરી હતી. ફાયરન જાણ કરતાં આગ ઓલવવાની કામગીરી ચાલું કરી હતી.

read also

Related posts

શું તમે જાણો છો વિશ્વભરમાં દહેશત ફેલાવનાર કોરોના વાઈરસનું નામ કેવી રીતે પડ્યું

Nilesh Jethva

કોરાના વાયરસનો પ્રકોપ: દેશનાં પ.બંગાળનાં આ ગામમાં કોરોનાના ડરથી યુવકોને ન આપી એન્ટ્રી, આ રીતે કરાયા કોરોન્ટાઈન

pratik shah

Coronaના સંકટ વચ્ચે રાહતના સમાચાર: અત્યાર સુધી 102 દર્દીઓ ડિસ્ચાર્જ, જાણો ગુજરાતમાં કેટલાં લોકો સ્વસ્થ થયાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!