આણંદના સોજીત્રામાં એસીબીની ટ્રેપમાં કોંગ્રેસના શહેર પ્રમુખ યોગેશ પટેલ રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે.તળાવની દીવાલના 10,91,288ના બીલ પાસ કરાવવા પાલિકાના સત્તાધીશો પાસે લાંચ માંગી હતી જેમાં વડોદરા ગ્રામ્ય એસીબીએ ટ્રેપ ગોઠવીને યોગેશ પટેલને ઝડપીને તેની પૂછપરછ શરૂ કરી હતી