GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

આણંદમાં ખાણી પીણીની લારીઓ પર દરોડા, 200 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરાયો

આણંદના ફુડ વિભાગે ખાણી પીણીની ૨૮થી વધારે લારીઓ ઉપર દરોડા પાડ્યા હતા. અને  ૨૦૦ કીલો  જેટલા ખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો. ફુડ વિભાગે કોલેજીયન સેન્ડવીચ અને પીઝાની લારી પર ઉપયોગમાં લેવાતા પેકેટિગનું ચેકિંગ કર્યુ હતુ.

તો વેલકમ આમલેટ પર પાઉનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. સાથો સાથ ચાઇનીઝ આઇટમાં વપરાતી સામગ્રીની પણ તપાસ કરવામાં આવી હતી. તો વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા સોસ,બરફનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતુ.

તો કેટલાક સ્થળો પર ખરાબ હાલતમાં બટાકા,ડુંગરી,ટામેટા જોવા મળતા નાશ કરાય હતો. ફુડ વિભાગની કાર્યવાહીથી ખાણીપીણીના લારીઓના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Related posts

કોરોના વકર્યો, ગુજરાતમાં 2 ધારાસભ્ય કોરોના પોઝિટીવ અને એક પૂર્વ કેન્દ્રીય મંત્રી વેન્ટિલેટર પર

Nilesh Jethva

જામજોધપુર પંથકમાં બારે મેઘ ખાંગા : ચાર કલાકમાં છ ઇંચ વરસાદથી ત્રણ ગામો બેટમાં ફેરવાયા, ઉમિયા મંદિરમાં પાણી ઘુસ્યા

Nilesh Jethva

છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છતા પણ બીજા રાજ્યની ઘણા પાછળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!