GSTV

કરમસદનું તળાવ ઓવરફ્લો થતા પાણી રસ્તા પર ફરી વળ્યા, ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો આવ્યો વારો

રાજ્યમાં શ્રાવણમાં મેહુલ્યો અનાધાર વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે વિવિધ જીલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. આણંદમા છેલ્લા ચોવીસ કલાકમા બાર ઈચથી વધુ વરસાદ વરસતા કરમસદ ગામનું તળાવ છલોછલ થયુ હતું. ઓવરફ્લો થતા પાણી ગામમાં ફરી વળતા ગામલોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ઉલ્લેખનીય છે કે સમગ્ર રસ્તા પર પણી ફરી વળતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

સમગ્ર રસ્તા પર પણી ફરી વળતા ગ્રામજનો મુકાયા ભારે મુશ્કેલીમાં

READ ALSO

Related posts

આ શહેરના કલેકટરનો આદેશ, ડોક્ટરો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફે કોરોનાનું કામ ફરજિયાત કરવું પડશે, નહીં તો થશે કાર્યવાહી

Nilesh Jethva

ભ્રષ્ટાચારના વિરોધમાં આ શિક્ષકે લખેલી ટપાલે અધિકારીઓને કરી દીધા દોડતા

Nilesh Jethva

સુપ્રીમ કોર્ટે BS-IV ડીઝલ વાહનોના રજીસ્ટ્રેશન માટે આપી મંજૂરી, પણ તમને નહીં થાય કોઈ ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!