GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

હિનાને રિપ્લેસ કરી આમના શરીફ બની કોમોલિકા, સામે આવ્યો ફર્સ્ટ લુક

કસૌટી જિંદગી કી 2 માં કોમોલિકાની જગ્યા માટે ટીવી એક્ટ્રેસ આમના શરીફની એન્ટ્રી થઈ ગઈ છે, હવે સેટ પરથી કોમોલિકાના ગેટઅપમાં આમનાનો ફર્સ્ટ લુક પણ આવી ગયો છે.

ફોટોમાં આમના ઘણા અંશે હિના ખાન જેવી લાગી રહી છે, રૉયલ બ્લૂ ઓફ શોલ્ડર ટૉપ અને સ્કર્ટ, નોઝ રિંગ અને હેવી જ્વેલરીમાં આમનાનો લુક શાનદાર છે.

સિરિયલમાં આ રોલ પહેલાં હિનાએ નિભાવ્યો હતો. શોમાં તેની એક્ટિંગને બહુ પોપ્યૂલારિટી પણ મળી.

એક ઈન્ટરવ્યૂમાં એકતાએ આમના સાથે ફરીથી કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું, હું બહુ ખુશ છું કે, મારી ફેવરેટ એક્ટ્રેસિસમાંની એક અમારી પાસે પાછી આવી ગઈ છે.

તો આમનાએ જણાવ્યું કે, ઓડીયન્સને આમ સરપ્રાઇઝ કરવાની મજા જ અલગ છે. જ્યારે મને કોમોલિકાનો રોલ આપવામાં આવ્યો ત્યારે મને ખબર હતી કે આ માટે એક ચેલેન્જ સાબિત થશે. ફેન્સ આ માટે બહુ એક્સાઇટેડ છે.

કહીં તો હોંગા સીરિયલ ફેમ આમના પહેલી વાર નેગેટિવ રોલમાં જોવા મળશે.

આમના છ વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે.

આમના આલૂ ચાટ, આઓ વિશ કરે, શકલ પે મત જા, એક વિલેનમાં કામ કરી ચૂકી છે. એવા પણ સમાચરા છે કે તે રૂહી આફ્ઝામાં પણ જોવા મળશે.

Related posts

કોરોનાના લક્ષણો ધરાવતી મહિલાને ગોત્રી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરાઇ, પછી જે થયું તે છે ચોંકાવનારુ

Bansari

‘નિષ્પક્ષ તપાસમાં અડચણ નાખી રહી છે મુંબઇ પોલીસ’ સુશાંત સિંહ રાજપૂતના પિતાનો ગંભીર આરોપ,CBI તપાસની કરી માગ

Bansari

અમેરિકામાં આ ચીની એપને કારણે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હોવાની ગંભીર ચર્ચા, ટીનએજર્સમાં છે અત્યંત લોકપ્રિય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!