GSTV

અક્ષય, સલમાન બાદ આમીરે પણ ઠુકરાવી બીગ બજેટ ઓફર

Last Updated on August 21, 2019 by Alap Ramani

ગુલશન કુમારની બાયોપિકન લઈને અફવા ઉડી હતી કે, સુપર સ્ટાર આમીરખાન આ ફિલ્મ ને પ્રોડ્યુસ કરશે.પરંતુ હાલમાં જ એક ક્ભ્ર આવી છે કે આમિર ખાન કોઈ ફિલ્મ પ્રોડ્યુસ પણ નથી કરવાનો કે કોઈ ફિલ્મ સાઈન  પણ નથી કરી. આમિર ખાન હમણાં તેનું પૂરું ધ્યાન ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માં જ આપવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, ગુલશન કુમારની બાયોપિક  ‘મુગલ માટે અક્ષય કુમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અક્ષય કુમારે આ ફિલ્મને સાઈન પણ કરી હતી. પરંતુ અક્ષયને ફી અને ફિલ્મની કહાનીને લઈને વાંધો પડ્યો હતો. અક્ષય બાદ આ ફિલ્મ સાથે સલમાન ખાનનું નામ પણ જોડાયું હતું. પરંતુ તેને પણ કોઈ જ રિસ્પોન્સ આપ્યો ના હતો.

આમિર ખાન હજુ સુધુ મહાભારતને લઈને  પણ કોઈ ઓફીશીયલ  સ્ટેટમેન્ટ નથી આપ્યું, ત્યારે જોવાનું એ રહ્યું કે, આમિર ખાન ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ બાદ કઈ ફિલ્મ સાઈન કરે છે.

Related posts

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

બોલીવુડ/ પ્રભાસની ‘રાધે શ્યામ’ની રિલિઝ ડેટ આવી સામે, આ દિવસે ધમાલ મચાવશે ‘બાહુબલી’

Bansari

‘પતિને સેક્સ માટે કોઈ પણ દિવસ ઇન્કાર ન કરવો જોઈએ’, મોડલના નિવેદન પર વિવાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!