GSTV
Gujarat Government Advertisement

આમિર ખાને કરી તુર્કીશ ફર્સ્ટ લેડી સાથે મુલાકાત, ભારતીયો થયા અપસેટ: આખરે કેમ?

Last Updated on August 17, 2020 by pratik shah

બૉલીવુડ પરફેક્શનિસ્ટ સુપર સ્ટાર આમિર ખાને શનિવારે 15 ઓગસ્ટના રોજ તુર્કીના ફર્સ્ટ લેડી એમિન એર્દોઆન સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત ઇસ્તંબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન હબર મેનશન ખાતે થઇ હતી.

એક યૂઝરે આમિરખાનને ટ્રોલ કરતા ટ્વિટર લખ્યું કે આમિર ખાને સ્વતંત્રા દિવસની શુભેચ્છાઓ પાઠવી નથી, પરંતુ તેમની પાસે તૂર્કીની પ્રથમ મહિલા સાથે સમય વ્યતિત કરવાનો ઘણો સમય મળ્યો છે. લાગી રહ્યું છે કે કિરણ અને આમિરખાનને પોતાનું નવુ ઘર મળી ગયું છે. કારણકે ભારત અસહિષ્ણુ દેશ છે.

વધુ એક યૂઝરે લખ્યું કે આજના સમયમાં તૂર્કીનો સંપૂર્ણ રવ્યો ભારત વિરોધી છે. સરકારે કોઈપણ પ્રકારની તૂર્કીની યાત્રા માટે સલાહ આપી નથી. ભારતના એક સુપરસ્ટારે તૂર્કીની પ્રથમ મહિલા સાથે મુલાકાત કરી છે. એન્ટી નેશનલ ના બોલીએ તો બીજુ શું બોલીએ, અન્ય એક યૂઝરે લખ્યું કે આપણે જલ્દી પુનવિર્ચાર કરવાની ખાસ જરૂરિયાત છે. જેને આપણે હીરો કહીએ છે અને જેને આપણે પોતાની મહેનતની કમાણી આપીએ છીએ, શું બોલિવુડના સિતારોએ આવા દેશોને કડક સંદેશ આપવામાં કોઈ ભૂમિકા ના હોવી જોઈએ? આમિરખાન આ નિરાશાજનક છે

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari

દિલ્હી: મનીષ સિસોદિયાનો નહિ આવે ગુજરાત, ટ્વીટ કરીને આપ્યું આ કારણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!