GSTV
Home » News » આમિર ખાનને પુત્રી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં મૂકવાનુ ભારે પડી ગયુ

આમિર ખાનને પુત્રી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં મૂકવાનુ ભારે પડી ગયુ

બોલીવુડના મિસ્ટર પરફેકનીસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનને પુત્રી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં મુકવાનુ ભારે પડી ગયુ છે. આ તસવીર જોઈને આમીરખાન ટ્રોલર્સના નિશાના પર આવી ગયો છે. આમિરખાને પોતાની દીકરી ઈરા ખાન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મૂકી છે.

જેમાં પાર્કની અંદર આમિર અને ઈરા હળવા મૂડમાં મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. આ તસવીર જોઈને કેટલાક ટ્રોલર્સે રમઝાન મહિનામાં આવી તસવીર પોસ્ટ કરવા બદલ આમિરખાનની ઝાટકણી કાઢી છે. કેટલાકે તો તમામ હદ વટાવીને આમીર માટે બિભત્સ કોમેન્ટસ પણ કરી છે. જ્યારે કેટલાકે ટ્રોલર્સની સામે આમિરખાનનો બચાવ પણ કર્યો છે.

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલામાં 24નાં મોત, હુમલાખોરોએ લોકો ઉપર અંધાધુંધ ગોળીઓ વરસાવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!