GSTV

આમિરખાનની પુત્રી ઈરા ખાને કર્યો બૉયફ્રેન્ડની સાથે રોમેન્ટિક ડાંસ, વીડિયો થયો વાયરલ

Last Updated on June 29, 2019 by Mansi Patel

સુપરસ્ટાર આમિરખાનની પુત્રી ઈરા ખાન હાલનાં સમયમાં તેના એક વાયરલ વીડિયોને લઈને ખાસી ચર્ચામાં છે. આ વીડિયોમાં ઈરા ખાન તેના બૉયફ્રેન્ડ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી દેખાઈ રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યો છે. અને લોકો તેને શેર પણ કરી રહ્યા છે. આની પહેલાં પણ ઈરાના તેના બૉયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથેના ફોટોઝ વાયરલ થયા હતા.

આ વીડિયોમાં રોમેન્ટિક ડાન્સ કરતાં બંને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. વીડિયો ઈરા ખાને તેના ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો છે. અને કેપ્શનમાં લખ્યુ છેકે, હું ફક્ત તારી સાથે ડાન્સ કરવા માંગુ છુ.

સામાન્ય રીતે ઈરા ખાન મીડિયાનાં કેમેરાથી બચતી હોય છે. અને લાઈમલાઈટમાં બહુજ ઓછુ આવવાનું પસંદ કરતી હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર હંમેશા તેની વાતો સામે આવતી રહે છે.

આમિર ખાન પણ તેની પુત્રી ઈરા ખાનનાં આ સંબંધ વિશે જાણે છે, કારણકે, થોડા સમય પહેલાં જ ઈરા ખાને સોશિયલ મીડિયામાં જણાવ્યુ હતુકે, તે મિશાલ કૃપલાનીને ડેટ કરે છે.

ઈરા ખાનને ઘણીવાર પપ્પા આમીર ખાન સાથે મસ્તી કરતી જોવા મળે છે. ઈરા ખાન પહેલાં વિવાદોમાં પણ રહી હતી.

READ ALSO

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!