GSTV
Gujarat Government Advertisement

સાવકી માતાની સાડી પહેરવામાં આમિર ખાનની દિકરીએ કરી નાખી આટલી મોટી ભુલ, જોઈને આવી જશે હસવું

આમિર ખાન

Last Updated on May 28, 2020 by Arohi

આમિર ખાનની પુત્રી ઇરા ખાને ઇદના તહેવાર પ્રસંગે ટ્રેડિશનલ લૂક અપનાવ્યો હતો અને સુંદર લાલ સાડી પહેરી હતી.  આ કલર તેની ઉપર વધારે સ્યૂટ થતો હતો.  પાછળથી ખબર પડી કે ઇરા ખાનને આ સાડી તેની સાવકી માતા કિરણ રાવ તરફથી ભેટમાં  મળી હતી.આમિરની આ લાડકી દિકરીની આ લૂક માટે ઘણી લાઇક મળી છે. પણ સાડી પહેરતી વખતે તેણે એક ભૂલ કરી નાખી હતી જેની કબૂલાત ખુદ ઇરાએ જ કરી છે.

કિરણ રાવે ભેટમાં આપી હતી સાડી

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલા આ ફોટોને તેના મિત્રો અને કઝીન્સ તરફથી પ્રશંસા મળી અને જે કમેન્ટ કરાઈ તેના રિપ્લાયમાં ઇરા ખાને તમામને ઇદની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન જેન મેરીના સવાલનો જવાબ આપતાં ઇરાએ લખ્યું હતું કે કે આ લાલ સાડી તેને કિરણ રાવે જ ભેટમાં આપી હતી.

ઉંધી પહેરી હતી સાડી

તેણે ઇદ બાદ એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તેણે એ લાલ સાડી ઉંધી પહેરી હતી. આ વાંચીને તેના ફેન્સ પણ હસી પડ્યા અને એ ઉંધી સાડીની પણ પ્રશંસા કરી હતી. આ અગાઉ પણ ઇરા ખાન સાડી પહેરતી વખતે ભૂલ કરી બેઠી છે અને તેણે પોતે જ આ અખતરા વખતે થયેલી ભૂલ કબૂલી પણ છે. એ વખતે તેણે યલો સાડી પહેરી હતી અને તેને પેટીકોટ પર પહેરવાને બદલે ડેનિમ શોર્ટ પર પહેરી લીધી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!