GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આમિરની Diwali Partyમાં શાહરૂખની સાથે સાથે જોવા મળ્યા આ સેલેબ્સ

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ ખાન એટલે આમિર ખાને તાજેતરમાં દિવાળી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવુડના એક સેલેબ્સ હાજર રહ્યા હતા. બોલિવુડ સેલેબ્સ સિવાય દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી પણ પોતાની પત્ની નીતા અંબાણીની સાથે પાર્ટીમાં હાજર રહ્યા હતા.

આમિરની દિવાળી પાર્ટીમાં શાહરૂખ ખાન- ગૌરી ખાન, કરીના કપૂર- સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહિદ-મીરા, અનિલ કપૂર, અર્જૂન કપૂર, બોની કપૂર-શ્રીદેવી, સનાયા મલ્હોત્રા, ફાતિમા સના શૈખ, દિયા મિર્ઝા, વિદ્યા બાલન- સિદ્ઘાર્થ રોય કપૂર, અરશદ વારસી, રાજકુમાર હિરાની, વરૂણ ધવન, સોનાલી બેન્દ્રે, રિતેશ દેશમુખ, આદિત્ય રોય કપૂર સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા.

Related posts

સ્વરા ભાસ્કર પર કંગના રનૌતનો ગુસ્સો, કરણ જોહરની તરફેણ કરવા બદલ કટાક્ષ

Mansi Patel

જમીન પર હાથ લગાવ્યા વિના કેટરીનાએ પુશ અપ્સ કર્યા, વીડિયો થયો વાયરલ

Mansi Patel

કોરોનાએ બોલીવુડની તોડી કમર, વર્ષના પ્રથમ છ મહિનામાં જ બોક્સ ઓફિસે અબજો રૂપિયા ગુમાવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!