GSTV

Viral Pic : આમિર ખાને તોડી રક્ષાબંધનની આ વર્ષો જૂની પરંપરા, આપ્યું અનોખુ ઉદાહરણ

Last Updated on August 27, 2018 by Bansari

બોલીવુડ સેલીબ્રેટીઓએ તેમના વ્હાલા ભાઈ બહેનોની સાથે રક્ષાબંધનનો તહેવાર સેલીબ્રેટ કર્યો. સેલીબ્રેટીઓએ આ સેલીબ્રેશનના ફોટોઝ તેમના ફેન્સ સાથે શેયર કર્યા. સોશિયલ મીડિયા પર ઓછા એક્ટીવ રહેતા મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાને પણ પહેલીવાર તેમની બહેન સાથેના ફોટોઝ શેયર કર્યા.

આમીર ખાને તેમની બંને બહેનો નિખત ખાન અને ફરહત ખાન સાથે રાખડી બંધાવતા કેટલાક ફોટોઝ ઈંન્સ્ટાગ્રામ પર શેયર કર્યા હતા. આમીર ખાને આ ફોટોઝ શેયર કરીને તેમના ફેન્સને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. શેયર કરેલા આ ફોટોઝમાં તમે કોઈ ખાસ વાત નોંધી ? માત્ર આમિરની બહેનોએ જ તેમને રાખડી બાંધી ન હતી, પણ આમીરે પણ તેમની બહેનોને રાખડી બાંધી હતી.

Wishing everyone a very Happy Raksha Bandhan. Love a.

A post shared by Aamir Khan (@_aamirkhan) on

આમીર ખાન દ્વારા શેયર કરેલા ફોટોઝને ૧ લાખથી વધારે લાઈક્સ મળી ગઈ છે અને આમીરના આ ફોટોસને હજારો કોમેન્ટ પણ મળી છે . આમીર ખાને તેના પરિવાર સાથે પણ એક ફોટો શેયર કર્યો હતો.તેમાં તેમની બહેનની સાથે સાથે  તેમનો ભત્રીજો ઇમરાન ખાન પણ પત્ની અને દિકરી સાથે નજર આવ્યો.

Related posts

ટ્રાફિક ભંગ કરીને દંડ ન ભરવાના બહાના હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ ઈ-ડિવાઈઝથી પણ વસૂલશે દંડ!

pratik shah

Car Insurance : જો પાર્ક કરેલી કાર પર ઝાડ પડે તો ઇન્શ્યોરન્સના પૈસા મળશે કે નહીં? આ છે નિયમ

Vishvesh Dave

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!