વડોદરામાં શબવાહિની અને એમ્બ્યુલન્સને લઈ RTIમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે..વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે માત્ર 15 શબવાહિની અને એમ્બ્યુલન્સ કાર્યરત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે..સયાજી હોસ્પિટલ પાસે માત્ર 12 શબવાહિની અને એમ્બ્યુલન્સ કાર્યરત છે.
શહેરમાં 25 લાખની વસ્તીએ માત્ર 27 શબવાહિની અને એમ્બ્યુલન્સ હોવાથી લોકોને મુશ્કેલી પડે છે..કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એમ્બ્યુલન્સ ખૂટી હોવાની બુમો પડી હતી.. લોકોને શબવાહિની માટે 4 કલાક કરતા વધુ સમય માટે રાહ જોવી પડી હતી..કરોડોનો વહિવટ કરતી વડોદરા પાલિકા નવી શબવાહિની કે એમ્બ્યુલન્સની ખરીદી કરતી નહીં હોવાથી લોકોએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
- IPL 2022/ ગૌતમ ગંભીરનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ચર્ચામાં, ફેન્સે આપ્યાં આવા મજેદાર કેપ્શન
- રખડતા ઢોરોનો ત્રાસ! આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
- ઈન્કટેક્ષની રેડ! અમદાવાદ ITનો રેલો હિંમતનગર, પ્રાંતિજ સુધી લંબાયો, એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે દરોડા
- રાઉન્ડ પિઝા માત્ર ચોરસ બોક્સમાં જ કેમ મળે છે? હાર્ડકોર ફાસ્ટ ફૂડ પ્રેમીઓ પાસે પણ નહીં હોય જવાબ!
- સરકારી નોકરી / ગુજરાત મેટ્રો રેલના અનેક પદો પર ભરતી, અરજી કરવા માટે બચ્યા માત્ર આટલા દિવસ