GSTV
Home » News » Delhi Election : કેજરીવાલે જાહેર કર્યું ઉમેદવારોનું લીસ્ટ, જાણો કોનું પત્તું કપાયું અને કોને લાગી લોટરી

Delhi Election : કેજરીવાલે જાહેર કર્યું ઉમેદવારોનું લીસ્ટ, જાણો કોનું પત્તું કપાયું અને કોને લાગી લોટરી

દિલ્હીમાં આવતા મહિને યોજાવાની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)નાં સંભવિત ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી છે. પાર્ટીએ 46 હાજર વિધાયકોને ટિકિટ આપી છે. જ્યારે 9 સીટો પર નવા ઉમેદવારોની જાહેરાત થઈ છે. આ સિવાય પાર્ટીએ 8 મહિલાઓને પણ ટીકીટ આપી છે.


દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. જ્યારે પટપડગંજથી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, તિમારપુરથી દિલીપ પાંડે, કાલકાજીથી આતિશીને ટિકિટ મળી હતી.

નરેલાથી શરદ ચૌહાણ, બુરાડીથી સંજીવ ઝા, આદર્શ નગરથી પવન શર્મા, બાદલીથી અજેશ યાદવ, બાથણાથી મહિન્દિ ગોયલ, મુંડકાથી ધરમપાલ લકરા, કિરાડીથી ઋતુરાજ ઝા, સુલતાનપુર માજરાના મુકેશકુમાર આહલાવત, નાગલોઇ જાટમાંથી રઘુવિંદર શૌકિન, મંગોલપુરીથી રાખી બિરલા, રોહિણીથી રાજેશ નામા બંસીવાલા, શાલીમારબાગથી બંદના કુમારી, શકુર બસ્તીથી સતિન્દર જૈન, ત્રિનગરના જીતેન્દ્ર તોમર અને ઝીરપુરના રાજેશ ગુપ્તા, મોડેલ ટાઉનથી અખિલે પતિ ત્રિપાઠી અને સદર બજારથી સોમ દત્તને ટિકિટ મળી છે.

ઉમેદવારોનું લિસ્ટ

વિધાનસભા સીટઉમેદવાર
નરેલાશરદ ચૌહાણ
બુરાડીસંજીવ ઝા
તિમારપુરદિલીપ પાંડેય
આદર્શનગરપવન શર્મા
બાદલીઅજેશ યાદવ
રિઠાલામહેન્દ્ર ગોયલ
બવાનાજયભગવાન ઉપકાર
મુંડકાધર્મપાલ લાકડા
કિરાડીરૂતુરાજ ઝા
સુલ્તાનપુર મજરામુકેશકુમાર અહલાવત
નાંગલોઇ જાટરઘુવિન્દર શૌકીન
મંગલોપુરીરાખી બિડલા
રોહિણીરાજેશ બંસીવાલા
શાલીમારબાગબંદના કુમારી
શકૂર બસ્તીસત્યેન્દ્ર જૈન
ત્રિગનરજિતેન્દર તોમર
વજીરપુરરાજેશ ગુપ્તા
મોડલ ટાઉનઅખિલેશપતિ ત્રિપાઠી
સદર બજારસોમદત્ત
ચાંદની ચૌકપ્રહલાદ સિંહ
મટિયામહલશોએબ ઈકબાલ
બલ્લીમારાનઈમરાન હુસૈન
કરોલ બાગવિશેષ રવિ
પટેલનગરરાજકુમાર આનંદ
મોતી મહલશિવચરણ ગોયલ
મંડીપુરગિરીશ સોની
રાજૌરી ગાર્ડનધનવંતી ચંદેલા
હરિનગરરાજકુમાર ઢિલ્લોં
તિલકનગરજરનૈલ સિંહ
જનકપુરીરાજેશ રિષિ
વિકાસપુરીમહેન્દ્ર યાદવ
ઉત્તમનગરનરેશ બાલ્યાન
દ્વારકાવિનયકુમાર મિશ્રા
મટિયાલાગુલાબસિંહ યાદવ
નઝફગઢકૈલાશ ગેહલોત
બિજવાસનબીએસ જૂન
પાલમભાવના ગૌર
દિલ્હી કેન્ટવીરેન્દ્રસિંહ કાદિયાન
રાજેન્દ્ર નગરરાઘવ ચઢ્ઢા
નવી દિલ્હીઅરવિંદ કેજરીવાલ
જંગપુરાપ્રવીણકુમાર
કસ્તૂરબાનગરમદન લાલ
માલવીય નગરસોમનાથ ભારતી
આરકેપુરમપ્રમિલા ટોક્સ
મેહરૌલીનરેશ યાદવ
છતરપુરકરતારસિંહ તંવર
દેવલીપ્રકાશ જરવાલ
આંબેડકર નગરઅજય દત્ત
સંગમ વિહારદિનેશ મોહનિયા
ગ્રેટર કૈલાશસૌરભ ભારદ્વાજ
કાલકાજીઆતિશી મરલેના
તુગલકાબાદસહીરામ પહલવાન
ઓખલાઅમાનાતુલ્લાહ ખાન
ત્રિલોકપુરીરોહિતકુમાર મેહરોલિયા
કોંડલીકુલદીપ કુમાર
પટપડગંજમનીષ સિસોદિયા
લક્ષ્મીનગરનિતિન ત્યાગી
વિશ્વાસનગરદીપક સિંગલા
કૃષ્ણાનગરએસકે બગ્ગા
ગાંધીનગરનવીન ચૌધરી
શાહદરારામનિવાસ ગોયલ
સીમાપુરીરાજેન્દ્રપાલ ગૌતમ
રોહતાસનગરસરિતા સિંહ
સીલમપુરઅબ્દુલ રહેમાન
ઘોંડાએસડી શર્મા
બાબરપુરગોપાલ રાય
ગોકલપુરસુરેન્દ્રકુમાર
મુસ્તફાબાગહાજી યુનુસ
કરવાલ નગરદુર્ગેશ પાઠક
બદરપુરરામસિંહ નેતાજી

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

ચીની સેનાની સામે આવી અવળચંડાઈ,લદ્દાખમાં કરી ભરવાડોની પાછળ કરી ઘુસણખોરી

Mansi Patel

યમનમાં લોહિયાળ હુમલો: હુથી હબળવાખોરોએ મસ્જીદ ઉડાવી, 111થી વધુનાં મોત-160 ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!