GSTV

આહવામાં મંત્રી ગણપત વસાવાએ કોંગ્રેસનાં 3 સદસ્યોને કેસરિયો ખેસ પહેરાવ્યો

ભાજપ દ્વારા કોંગ્રેસમાં ગાબડુ પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આહવા ખાતે આજે મંત્રી ગણપત વસાવાએ ત્રણ કોંગ્રેસના તાલુકા સદસ્યોને કેસરિયો ખેસ પહેરાવ્યો.

જેમાં ઝહિદાબેન સૈયદ,પ્રકાશભાઈ વાઘેલા તેમજ આહવા તાલુકાના અલ્કાબેન હિરા ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ગત અઠવાડિયે પણ ગારખડી, કોશીમદા, ભેંસકાતરી જેવી કોંગ્રેસના વર્ચસ્વવાળી બેઠકો ઉપર સરપંચો અને સભ્યો ભાજપમાં જોડાયા હતા.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!