GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

હવે આધાર કાર્ડ બનાવવુ થયુ એકદમ સરળ, આ કાગળીયાઓ વગર જ બની જશે કાર્ડ

આજની તારીખમાં જો સરકારી કાગળીયાઓમાં જો કોઈ વસ્તુ સૌથી વધારે જરૂરી હોય તો તે આધાર કાર્ડ છે. ખરેખર સિમ કાર્ડ ખરીદવાથી લઈને ઘરનું રજિસ્ટ્રેશન કરાવવા સુધી આધાર કાર્ડ ખૂબ જ જરૂરી થઈ ગયુ છે. એવામાં જો કોઈની પાસે આધારકાર્ડ ન હોય તો, તેની મુશ્કેલીઓનો અંત નહી, પરંતુ ઘણી વખત ઈચ્છા હોવા છતા લોકો આધાર કાર્ડ બનાવી શકતા નથી. કારણ કે, તેમની પાસે કોઈન કોઈ ડૉક્યૂમેંટ ઓછુ પડી જાય છે. આપણા દેશમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે.

ડૉક્યૂમેન્ટ વગર આધાર કાર્ડ બનાવી શકશો

આવા લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખતા UIDAIએ નવી સર્વિસ શરૂ કરી છે, જેમાં તમે ડૉક્યૂમેન્ટ વગર પણ તમારુ આધાર કાર્ડ બનાવી શકો છો. આ નવી સર્વિસમાં તમે ઈંટ્રોડ્યૂસર થકી પોતાનુ આધાર કાર્ડ બનાવી શકો છો. આ પ્રકારના આધાર કાર્ડ બનાવવા માટે ડૉક્યૂમેન્ટની જરૂરિયાત રહેશે નહી, પરંતુ શરત માત્ર એટલી જ છે કે, ઈંટ્રોડ્યૂસરની પાસે આધાર કાર્ડ હોવુ જોઈએ અને રજિસ્ટ્રેશન સેંટર પર તેનુ આવેદક સાથે ફિજિકલી પ્રેજેંટ હોવુ જરૂરી હશે.

3 મહિના સુધી માન્ય હષે આ કાર્ડ

ઈંટ્રોડ્યૂસરની મદદથી બનાવવામાં આવેલ આ કાર્ડ 3 મહિના સુધી માન્ય હશે. તે માટે ઈંટ્રોડ્યૂસર આવેદકના નામ સર્ટિફિકેટ જાહેર કરે છે અને તેની વેલિડિટી 3 મહિનાની હોય છે. આ પ્રકારે જો તમારી પાસે પત્ર અથવા એડ્રેસ પ્રૂફ નથી તો, તમે આધાર માટે અપ્લાઈ કરી શકો છો. આ સ્થિતિમાં તમારુ નામ રાશન કાર્ડ જેવી કોઈ પારિવારિક ડૉક્યૂમેંટમાં સામેલ થવુ જોઈએ. તમને જણાવી દઈએ કે, પરિવારનો મુખીયો પરિવારના બીજા સભ્યોનો ઈંટ્રોડ્યૂસર બની શકે છે.

રીપ્રિંટની સુવિધા પણ આપવામાં આવી

હાલના દિવસોમાં કોરોના અને લોકડાઉનના કારણે આધાર કાર્ડ સાથે જોડાયેલી ઘણી સુવિધાઓ સંસ્થાને સરળ બનાવી દીધી છે. હાલમાં જ આધાર કાર્ડ રીપ્રિંટની સુવિધા પણ આપવામાં આવી છે. જેમાં મોબાઈલ રજિસ્ટર ન હોવા પર પણ તમે પોતાનુ કાર્ડ રીપ્રિંટ કરી શકો છે. તે પણ ઘરે બેઠા.

READ ALSO

Related posts

દિલ્હીમાં કોરોનાને લાગી બ્રેક, એલજીને જિમ, હોટલ, સાપ્તાહિક બજારો ખોલવા કરાઈ રજૂઆત

Mansi Patel

સોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો ભાવ જાણશો તો કહેશો દિવાળી સુધી પહોંચી જશે

Mansi Patel

VIDEO : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોતને ભેટેલા દર્દીઓને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયેલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!