GSTV
Gujarat Government Advertisement

સાવધાન! નકલી હોઇ શકે છે તમારુ આધાર કાર્ડ,જાણી લો ચેક કરવાની સાચી રીત

Last Updated on September 16, 2020 by Bansari

આધાર કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ આવશ્યક છે. બેંકના કામમાં આધાર જરૂરી છે. આધારકાર્ડ બનાવટી હોય તો મુશ્કેલીઓ વધી જાય છે. અસલી કે બનાવટી આધારને ઓળખવા માટે આ રીત અપવવામાં આવે છે. ઇમેઇલ સરનામું અને મોબાઇલ નંબર ચકાસી શકાય છે. આધારને લગતી ફરિયાદ નોંધાવવા 1947 પર ફોન કરવો.

Aadhaar Card

ઓનલાઈન ચકાસણી માટે

સૌ પ્રથમ, https://resident.uidai.gov.in/aadhaarverificationsની સત્તાવાર વેબસાઇટ પર આધાર ચકાસણી પેજ પર ટેક્સ્ટ બોક્સમાં આધાર નંબર નાંખ્યા પછી પ્રદર્શનમાં બતાવેલ કેપ્ચા કંપોઝ કરવો. હવે વેરિફાઇ બટન પર ક્લિક કરો. જો તમારો આધાર નંબર સાચો છે, તો નવું પૃષ્ઠ ખુલશે જેમાં તમને એક સંદેશ મળશે. જેમાં તમારો આધાર નંબર આપવામાં આવશે. તમારી સંપૂર્ણ વિગત નીચે હશે. તે જ સમયે, જો નંબર નકલી છે, તો ઈનવેલીડ આધાર નંબર લખલું આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?

Pravin Makwana

નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!