GSTV
Home » News » કોઈ પણ Proof વગર બનાવી શકાય છે Aadhaar Card, આ રહ્યા બે વિકલ્પો

કોઈ પણ Proof વગર બનાવી શકાય છે Aadhaar Card, આ રહ્યા બે વિકલ્પો

યૂનીક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર માટે ઘણા પ્રકારની સેવા પ્રોવાઈડ કરે છે. પરંતુ શું તમે જાણો છો UIDAI કોઈ પુરાવા વગર આધાર કાર્ડ બનાવવાની ફેસિલીટી પણ આપે છે. તેના માટે બે વિકલ્પ બનાવવામાં આવ્યા છે. તેમાં ઈંટ્રોડૂશર અને હેડ ઓફ ફેમિલી દ્વારા.

હેડ ઓફ ફેમિલી

જો કોઈ પરિવારનાં એક શખ્સની પાસે કોઈ પ્રૂફ નથી તો તેઓ હેડ ઓફ ફેમિલીનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેના માટે જરૂરી છે કોઈ પણ પરિવારના કોઈ આઈડી પ્રૂફમાં તેનું નામ હોવું જરૂરી છે. ફોર્મ ભરતી વખતે તમારા પરિવારનાં મુખ્ય સદસ્યોના આઈડી પ્રૂફની ફોટો-કોપી લગાવવી પડશે. ધ્યાન રહે પરિવારનાં મુખિયાનું વેલિડ આઈડેન્ટિફિકેશન પ્રૂફ અને વેલિડ એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટસ દ્વારા આધાર બનેલું હોય. તમે એજ ડોક્યુમેન્ટ્સની ફોટો કોપી લગાવો, જેમાં તમારું રિલેશનશીપ પ્રૂફ પરિવારના સદસ્યની સાથે સ્પષ્ટ દેખાઈ શકે.

પરિચયદાતા દ્વારા

માની લો કોઈ શખ્સની પાસે વેલિડ આઈડેન્ડિફિકેશન પ્રૂફ અને વેલિડ એડ્રેસ પ્રૂફ નથી તો તે આધાર કાર્ડ કેવી રીતે બનાવશે. તેના માટે UIDAIએ ‘પરિચયદાતા’નો વિકલ્પ આપ્યો છે. પરિચયદાતાને રજીસ્ટ્રાર દ્વારા સ્વીકૃત કરવામાં આવે છે. આ વિકલ્પ દ્વારા આધારકાર્ડ બનાવવા માટે જરૂરી છેકે, પરિચયદાતાની પાસે આધાર કાર્ડ હોય. તેની સાથે જ તે આધાર કેન્દ્રવ પર આવેદન કરનારા શખ્સની સાથે હાજર હોવો જોઈએ.

READ ALSO

Related posts

LICના ગ્રાહકો માટે આવી ખુશખબર, હવે ઓનલાઈન પેમેન્ટ પર પણ નહીં લાગે કોઈ ચાર્જ

Karan

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!