GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

VIDEO : સુરતમાં ભારે પવનને કારણે પતરાનો શેડ પડતાં રાહદારીનું મોત

સુરતમાં ભારે પવનને કારણે પતરાનો શેડ પડતાં એક રાહદારીનું મોત થયું છે. આંજણા વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટ પર પતરાનો શેડ લાગેલો હતો તે અચાનક તૂટી પડ્યો હતો. એક યુવાન રસ્તા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેના પર આ શેડ પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવાનને ખબર જ નથી પડતી કે ઉપરથી શેડ તૂટીને નીચે પડી રહ્યો છે

એટલે પળભરમાં જ શેડ તૂટીને તેની પર પડ્યો હતો. યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત થઈ ગયું હતું. ત્યારે ફરી એક વખત સુરત મહાનગરપાલિકાની આંખ આડા કાનની નીતિ સામે આવી છે. તંત્રને જાણ કરવા છતાં શેડ ઉતારાયો ન હોવાનું સામે આવ્યું છે.

READ ALSO

Related posts

કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ માટે આખી હોસ્પિટલમાં આંટા માર્યા બાદ ખબર પડી કે…

Pravin Makwana

કોરોનાના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલમાં બેડ માટે થશે MOU, તંત્ર રિફર કરશે તો સારવારનો ખર્ચ નહીં આપવો પડે

Pravin Makwana

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ: દર્દીઓની સંખ્યા 80,000ને પાર, 50 ટકા કેસ મુંબઇમાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!