GSTV
Home » News » માનવતાનો અદભૂત કિસ્સો, અંગ દાન કરીને આટલા લોકોને આપ્યું જીવન

માનવતાનો અદભૂત કિસ્સો, અંગ દાન કરીને આટલા લોકોને આપ્યું જીવન

ગુજરાતમાં માનવતા હજી જીવીત છે, ત્યારે તેનો એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ગુજરાતમાં સૌ પ્રથમ ઘટના બની છે. ત્યારે આ સાથે જ સુરતમાંથી 22માં હ્રદયનું સફળતાપૂર્વક દાન કરાયુ છે.

જેમાં સુરત શહેરના વૈષ્ણવ વણિક દશાલાડ સમાજના બ્રેનડેડ વ્રજેશ નવિનચંદ્ર શાહના પરિવારે તેના ફેફસા, હ્રદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું છે. જેમાં આ અમૂલ્ય અંગનું દાન કરીને તેમણે સાત વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસરાવી છે.

જ્યારે સુરતથી બેંગ્લોરનું 1293 કિલોમીટરનું અંતર 195 મીટરમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલમાં કરાયુ હતું. જ્યારે સુરતથી 269 કિલોમીટરનું અંતર 90 મીનિટમાં કાપીને બ્રેનડેડ દર્દીના હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની મુલૂંડ હોસ્પિટલમાં કરાયુ હતુ.

READ ALSO

Related posts

લોકસભા ચૂંટણી 2019નું મતદાન થયુ પૂર્ણ, છેલ્લાં તબક્કામાં 6 વાગ્યા સુધીમાં 60.21% મતદાન

Mansi Patel

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

પશ્વિમ બંગાળમાં મતદારોને લોભાવવા ટીએમસી કર્યું કઈક આવું, ત્યાં જ…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!