GSTV

માઉન્ટ આબુના નકી તળાવમાંથી એક મહિલાની લાશ મળી

Last Updated on August 9, 2018 by Mayur

માઉન્ટ આબુના નકી તળાવમાંથી એક મહિલાની લાશ મળી છે. આ લાશ આબુ ફરવા આવેલી મહિલાની હોવાની આશંકા છે. તળાવમાં લાશ હોવાની માહિતી મળતા આબુ પોલીસ દોડી આવી હતી. અને મૃતદેહને બહાર કાઢીને પંચનામુ કરી લાશ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે. આ મહિલા ક્યાની રહેવાસી છે. અને તેની સાથે કોણ કોણ હતુ. તેમજ કઈ રીતે તળાવમાં પડી ગઈ. તે તમામ પાસા પર પોલીસે તપાસ શરૂ કરી છે.

Related posts

ખેડૂતો સાથે સરકારની ક્રૂર મજાક/ અધુરા સર્વે કરીને ઠોકી બેસાડ્યું સહાય પેકેજ, મોટા ભાગના ગામોમાં સાહેબોની ટીમ પહોંચી જ નથી

Pravin Makwana

લાચાર શિક્ષકો/ કોર્પોરેશનની ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોને ભથ્થા નહીં મળતા મુંઝાયા, ચૂંટણીનો ખર્ચ ચુકવી દીધો, પણ આમને આપવા રૂપિયા નથી

Pravin Makwana

મોટો છબરડો/ ધોરણ 10નું ગણિત બાદ વિજ્ઞાનનું પેપર પણ ફૂટ્યૂ, ટ્યૂશન ક્લાસમાંથી પેપર લીક કરી વિદ્યાર્થીઓને મોકલ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!