GSTV

દુષ્કર્મ કેસના આરોપી જયેશ પટેલને એક અઠવાડિયાની પેરોલ સામે સરકારી વકિલનો વિરોધ

પારૂલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મામલે કેસના આરોપી જયેશ પટેલને એક અઠવાડિયાની પેરોલની હાઇકોર્ટે મંજૂરી આપી હતી. ત્રણ અઠવાડિયાના પેરોલ વધારવાની હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે સરકારી વકીલ દ્વારા અરજીનો વિરોધ કરાયો હતો. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું હતું કે અવાર નવાર સુનાવણી દરમિયાન આરોપીઓ દ્વારા નવા મેડિકલ રિપોર્ટ રજુ કરવામાં આવે છે. અને આરોપી અને તેમના સંબંધી ડોક્ટર છે. જેથી આવા રિપોર્ટ આસાનીથી મળી શકે છે. સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલ હતી કે તમામ રિપોર્ટ અને સારવાર યુ.એન.મહેતા હોસ્પિટલમાં શક્ય છે.

Related posts

માસ્ક પહેર્યા વિના નીકળ્યા તો નહીં મળે શાકભાજી કે દૂધ, ગુજરાતના આ શહેરમાં લાગુ થયો નિયમ

Arohi

કોરોના પોઝિટીવ દર્દીઓ અમદાવાદમાં સારવારની કરી રહ્યાં છે ઈનકાર

Pravin Makwana

લોકડાઉનમાં પત્નીનો વિરહ ન જીરવાતા યુવકે કરી આત્મહત્યા, 22 દિવસથી રહેતો હતો એકલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!