GSTV
Home » News » સુરતમાં રેશનકાર્ડ ધારકને મળવાપાત્ર અનાજ ન આપતો હોવાને વીડિયો થયો વાયરલ

સુરતમાં રેશનકાર્ડ ધારકને મળવાપાત્ર અનાજ ન આપતો હોવાને વીડિયો થયો વાયરલ

સુરતમાં વ્યાજબી ભાવની દુકાનના સંચાલક સામે ગેરરિતીનો આરોપ લાગ્યો છે. સુરતના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. બાબુ ચંપા નામનો પરવાનેદાર રેશનકાર્ડ ધારકને મળવાપાત્ર અનાજનો જથ્થો આપવામાં રકઝક કરી રહ્યોં હોવાનું ફલિત થાય છે. દર મહિને રેશનકાર્ડ ધારકને મળવા પાત્ર અનાજનો જથ્થો પૂરતો ન મળતો હોવાની રાવ ઉઠી છે. ગ્રાહકે વીડિયો ઊતારી વાયરલ કર્યો હતો. આ અંગે સુરત જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ સરકારી અનાજનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું.

READ ALSO

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

સંજય દત્ત સ્ટારર પ્રસ્થાનમનો ફસ્ટ લૂક આઉટ, જેકી શ્રોફના લૂકે આપી સંજુબાબાને ટક્કર

Dharika Jansari

યાન માર્ટેલ : જે ભારત આવ્યો અને લાઈફ ઓફ પાય જેવી બુક લખીને ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!