GSTV
Home » News » હિમાચલના કુલ્લુમાં ભારે વરસાદને કારણે ભુસ્ખલમાં ટેમ્પો ખાઈમાં ખાબક્યો, જુઓ વીડિયો

હિમાચલના કુલ્લુમાં ભારે વરસાદને કારણે ભુસ્ખલમાં ટેમ્પો ખાઈમાં ખાબક્યો, જુઓ વીડિયો

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદના કારણે જનજીનવ પર અસર પડી છે. ત્યારે અનેક વિસ્તારમાં ભુસ્ખલનની પણ ઘટના બની. સૈંજ રોડ પર પડેલા ભારે વરસાદના કારણે એક ટેમ્પો ખાઈમાં ખાબક્યો. વરસાદ બાદ પહાડ પર ભુસ્ખલન થયું. જેમાં એક ટેમ્પો તણાઈ ગયો. સદનસિબે આ પ્રકારની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.

મહત્વપૂર્ણ છે કે, હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં હિમવર્ષા બાદ વરસાદ પણ પડ્યો છે. જેથી અનેક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Read Also

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!