GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

અક્ષય અને ટ્વિંકલ કંઈક અલગ અંદાજમાં જ ઉજવી રહ્યા છે વેલેન્ટાઈન ડે !

વેલેન્ટાઈન ડેને લઈ આજે સમગ્ર દુનિયા પ્રેમાળ બની છે. આ અવસરે દરેક કપલ એક બીજાની સાથે ખાસ સમય પસાર કરે છે, અને એક બીજાને વેલેન્ટાઈન ડે વિશ કરે છે. ત્યારે આજના દિવસે વેલેન્ટાઈનના અવલરે બોલિવૂડની બેસ્ટ જોડી અક્ષય કુમાર અને ટ્વીંકલ ખન્નાનું એક ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ બંને કંઈક અલગ રીતે જ એકબીજાને વેલેન્ટાઈન વિશ કર્યું છે. ટ્વિંકલ ખન્નાએ ટ્વીટ કરી પરણેલા લોકોને સલાહ આપતા તેમા કફ સિરપની વાત પણ મેંશન કરી છે, જેના પર એક્ટર પતિએ નારાજ થતાં મજેદાર જવાબ આપ્યો છે.

ટ્વિંટકલ ખન્નાએ પોતાના પતિ અક્ષય કુમારને ટેગ કરતા ટ્વીટમાં લખ્યું છે કે, તમામ મહિલાઓ માટે એક વેલેન્ટાઈન ગીફ્ટ..જેમાં ખાંસીની દવા પણ સામેલ થઈ શકે છે કે નહીં. લગ્ન કર્યા વગર પણ જેલમાં જવાથી બચવા માટે આ સલાહ છે. અક્ષય તમને વિકલાંગ ડિવાઈઝ યાદ છે ?

ટ્વિંકલના આ ટ્વીટને રિટ્વીટ કરતા અક્ષય કુમારે એંગ્રી વાળુ ઈમોજી સાથે લખ્યું છે કે- અને હું આ બધાની પાછળ પોતાના પીએના આઈપોડ સાથે જોડવા માટે દોષી માનતો હતો. તમારી સલાહ પર હું વિચાર કરી રહ્યો છું કે, તેને ફરી વાર કઈ રીતે ઉપયોગમાં લઈ શકું, તમારી સલાહ.

હકીકતમાં જોઈએ તો, ટ્વિંકલ ખન્નાએ ‘ટ્વીક ઈંન્ડિયા’ પર ‘હાઉ ટૂ સર્વાઈવ મેરિઝ વિદાઉટ ગોઈંગ ટૂ જેલ’ નામથી એક આર્ટિકલ લખ્યો છે. આ આર્ટિકલમાં એક્ટ્રેસે અક્ષય કુમાર સાથે પોતાના લગ્નજીવની અનેક વાતો લખી છે. તેમના જીવનની પ્યાર ભરી વાતોને તેમણે શેર કરી છે. તેણે લખ્યું છે કે, કઈ રીતે તેણે અક્ષયને જણાવ્યા વગર જ તેના આઈપેડનો પાસવર્ડ બદલી નાખ્યો હતો. આઈપેડને ખોલવા માટે અક્ષયે અનેક પ્રયત્નો કર્યા પણ તે ખુલ્યુ જ નહીં. પોતાના ટ્વીટમાં અક્ષયે આ વાત કહી છે અને તેનો બદલો લેવાની પણ વાત કરી છે. આ બંનેનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

READ ALSO

Related posts

ગુજરાતની આ પ્રખ્યાત લોકગાયિકાએ કચ્છ સરહદે ફરજ બજાવતા જવાનોને બાંધી રાખડી, ભાઈ બહેનનું ગીત ગાઈ સેનાનો જુસ્સો વધાર્યો

Nilesh Jethva

પાટનગરમાં અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ, કોરોના વોરિયર્સ સહિત પોલીસ કર્મચારીઓનું થયું સન્માન

pratik shah

IPL 2020: ચીનની સાથે વિવાદ છતાં વીવો બની રહેશે લીગનું ટાઈટલ સ્પોન્સર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!