GSTV
Home » News » વડોદરા પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, કુખ્યાત આરોપીઓ પાસે બોલાવ્યું કુકડે…કુક

વડોદરા પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, કુખ્યાત આરોપીઓ પાસે બોલાવ્યું કુકડે…કુક

ઘણી વખત પોલીસ કર્મીઓ આરોપીઓને હથકડી પહેરાવીને કે દોરડા બાંધીને જાહેરમાં સરઘસ કાઢતા હોય છે. તેની પર હાઈકોર્ટે ટીકા કરી હતી. ત્યારે પોલીસ વિભાગે નવો રસ્તો કાઢ્યો છે. વડોદરામાં કુખ્યાત આરોપીઓ પાસે કુકડેકુક બોલાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. કુખ્યાત અસલમ બોડીયાને કૂકડો બનાવ્યો હતો. અને તેણે કુકડેકુક બોલીને કૂકડો હોવાનું કબૂલ્યું. અગાઉ 3 ખંડણીખોરો કુકડેકુક બોલતા હોવાના વિડીયો સામે આવી ચુક્યા છે .

Related posts

ગુજરાતમાં પોલીસતંત્રમાં થશે ધરખમ ફેરફારો : બદલાયા નિયમો, ભલામણો નહીં ચાલે

Karan

હરેન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

Mayur

રાજકોટ : પીઠના ભાગમાં દુખતુ હતું, હોસ્પિટલે સારવાર કરાવી અને મોત થઈ ગયું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!