GSTV

કોંગ્રેસના આ દિગ્ગજના નેતા સામે કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરન્ટ, મહિલાની માનહાનીનો છે કેસ

Last Updated on December 21, 2019 by

તિરુવનંતપુરમની સ્થાનિક અદાલતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે હિંદુ મહિલાના માનહાની કેસમાં થરુર સામે ધરપકડ વોરન્ટ જાહેર કર્યું છે. શશિ થરુર સામે પોતાના પુસ્તકમાં હિન્દુ મહિલાઓ સામે લખવાનો અને માનહાની કરવાનો આરોપ છે. આ મામલે કોર્ટની નોટીસ છતા શશિ થરૂર કોર્ટમાં હાજર થયા ન હતા આ ઉપરાંત તેમના તરફથી કોઈ વકિલે પણ હાજરી આપી ન હતી. જેના કારણે આખરે કોર્ટ તેમની સામે વોરન્ટ ઈસ્યું કર્યું હતું.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!