GSTV

કેવી રીતે ભણશે ગુજરાત ? : રાજ્યમાં હજારોની સંખ્યામાં ઓરડાઓની ઘટ

સ્માર્ટ સ્કૂલની રાજ્ય સરકારની વાતો વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં ઓરડાની મોટી ઘટ સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં કુલ 1 હજાર 484 ઓરડાની ઘટ, ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં કુલ 775 ઓરડાની ઘટ, બોટાદમાં ૧૬૦, અરવલ્લીમાં 636 તેમજ પાટણ જિલ્લાની સરકારી શાળાઓમાં 618 ઓરડાની ઘટ સામે આવી છે. તો અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 402 ઓરડાઓની ઘટ હોવાનું સામે આવ્યું છે.

READ ALSO

Related posts

બારડોલી ખાતે સરદાર જયંતિની અનોખી ઉજવણી, ગેંગ ઓફ સરદારની મહિલા ટીમ દ્વારા વારલી પેન્ટિંગ થકી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં દાવેદારી

Nilesh Jethva

પેટાચૂંટણી : કોરોનાના શંકાસ્પદ મતદાર માટે અલાયદો રૂમ ફાળવવામાં આવશે, શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ તંત્ર સજ્જ

Nilesh Jethva

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની જાળવણી સંદર્ભે મોટી બેદરકારી, જર્જરિત થઈ ગઈ પ્રતિમા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!