GSTV
Gujarat Government Advertisement

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Last Updated on May 12, 2021 by Pravin Makwana

રાજ્યમાં ચોમાસાની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકાર અત્યારથી સતર્ક બની છે અને પહેલી જૂનથી તમામ જિલ્લામાં ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. રાજયના મુખ્ય સચિવે તમામ વહીવટી અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ તેમજ લશ્કયની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની વહીવટી તંત્ર સાથે ઓલાઈન બેઠક યોજી હતી.

જેમાં ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા પર ચર્ચા થઈ હતી. રાજ્યમાં એનડીઆરએફની કુલ 15 ટીમો તૈનૈત રહેશે. આ ઉપરાંત એક ટીમ રાજકોટ, સુરત અને ત્રણ ટીમ ગાંધીનગરમાં પ્રિ-ડિપ્લોય રાખવાં આવશે. 15 ટીમાંથી 10 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાના આગમાનની તૈયારી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગામી જૂનથી શરુ થનાર ચોમાસુ  સારુ રહેવાની આગાહી થઈ છે અને દેશી પધ્ધતિ મૂજબ વરતારો  પણ આવો જ નીકળ્યો છે ત્યારે હવે મેઘરાજાએ જાણે કે ચોમાસા પૂર્વેની તૈયારીઓ શરુ કરી દીધી છે. સીઝનમાં પ્રથમ વાવાઝોડુ અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાનું હવામાન  બંધાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે તા.૧૪શુક્રવારે સવાર સુધીમાં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેસર તા.૧૬ મે રવિવાર સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેની અસર  લક્ષદ્વિપ, કેરલ, તમિલનાડુ, કર્ણાટક વગેરેને ઉપરાંત દેશના અન્ય ભાગોને પણ થઈ શકે છે. હવામાન વિભાગે તા.૧૩ના અમરેલી, ભાવનગર, કચ્છ, દાહોદ, તાપી વગેરે વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!