GSTV
Home » News » STનો અદભૂત ડ્રાઈવર : નિયત સ્થળથી ત્રણ કિલોમીટર દૂર બસ ઉભી રાખતો અને…

STનો અદભૂત ડ્રાઈવર : નિયત સ્થળથી ત્રણ કિલોમીટર દૂર બસ ઉભી રાખતો અને…

બનાસકાંઠાના થરાદ ખાતે એસટી બસ ઉભી ન રાખતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. થરાદના પીલુડા ગામથી વધાસણ રુટની એસટી બસનો ચાલક પોતાની મન મરજી પ્રમાણે બસ ઉભી રાખતો હોવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો હતો. ડ્રાઈવર નિયત સ્થળથી ત્રણ કિલોમીટર જેટલી દૂર બસ ઉભી રાખીને વિદ્યાર્થીઓને ઉતારી જતો હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. જોકે આજે વાલીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય પેસેન્જરોએ બસ રોકાવીને બસ ચાલકનો ઉધડો લીધો હતો.

READ ALSO

Related posts

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

અમદાવાદ: મનપા દ્વારા જર્જરીત મકાનો દૂર કરાયા, અનેક પરિવારો બેઘર બનતા હાલાકી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!