GSTV

અમદાવાદમાથી ચોરાયેલી કાર પહોંચી એમપી, ચોરે ફોન કરીને માલિકને કહ્યું…

અમદાવાદમાં બોડેકદેવની હોટલ પ્રાઈડ પ્લાઝામાંથી ચોરી થયેલી કાર મળી આવી છે. જેણે કારને ચોરી હતી તે હોટલમા વેલે પાર્કિગમાં કામ કરતો હતો. આરોપી કારને મધ્યપ્રદેશના રતલામ પોલીસ સ્ટેશનની બહાર મૂકીને ફરાર થઈ ગયો. જોકે તેણે કાર માલીકને ફોન કરીને જાતે જાણ કરી તેણે કારને રતલામ પોલીસ સ્ટેશનની બહાર મૂકી છે. મહત્વનું છે કે કારમાં 90 હજાર રોકડ રકમ હતી. જે આરોપી લઈને ફરાર થઈ ગયો છે.

READ ALSO

Related posts

રાહુલ તિવેટીયાએ એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી, અગાઉ આ બેટ્સમેનોએ ફટકાર્યા હતા છગ્ગા

Mansi Patel

ખેડૂતોની આવકનો આંકડો જ સરકાર પાસે નથી કારણ કે એ સંતાડવા પડે એવા છે

Mansi Patel

બિહારમાં ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યાં છે નીતિશ, ભાજપને પણ આ નિર્ણય ખૂંચ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!