GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

અમદાવાદના નારાણપુરામાં રહેતા દિનેશભાઈએ કપડાં ધોવા માટે એક ખાસ પ્રકારનું મશીન બનાવ્યું છે. આ મશીનનું નામ ડિસઇંક્ટીંગ બોક્સ છે. જેમાં યુવીસી જર્મની લેમ્પનો ઉપયોગ કરાયો છે. આ બોક્સમાં કપડા મુકવાથી તેમા રહેલા વાયરસ અને બેક્ટેરિયાનો માત્ર બે મિનિટમાં નાશ કરે છે. જેથી કોરોના વાયરસ ફેલાવાતો રોકી શકાય છે.

આ બોક્સને બનાવવામાં રૂપિયા ૧૦ હજાર જેટલો ખર્ચ લાગ્યો

આ બોક્સને બનાવવામાં રૂપિયા ૧૦ હજાર જેટલો ખર્ચ લાગ્યો છે. PPE કીટનો ઉપયોગ કરીને કપડાંને બોક્સમા મૂકવામાં આવે છે. ત્યારબાદ તે કપડાંને ક્લીનીંગમાં મોકલવામાં આવે છે. કપડાં ક્લીનીંગ થઈને આવ્યા બાદ પણ કસ્ટમરના ઘરે બોક્સમા બેક્ટેરિયા મુક્ત કરીને આપવામાં આવે છે.

READ ALSO

Related posts

રાજકોટ શહેરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

pratik shah

બિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર મળશે ટેક્સ છૂટ, આ રીતે કરો ક્લેમ

Bansari

વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા માત્ર દેખાડો, આ પક્ષમાં બધું ય છે નક્કી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!