GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

VIDEO : આ છે ટ્રમ્પની ‘બોન્ડ સ્ટાઈલ’ કાર, ૧૮૦ ડિગ્રી સુધી વળાંક લઇ શકે છે

અમદાવાદ આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં કોઈ કચાસ રહી ના જાય તે માટે અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્સીના કર્મચારીઓ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે વિશિષ્ટ અમેરિકન કાર યુએસ એરફોર્સના કાર્ગો વિમાનમાં લવાઇ છે. ત્યારે આ કારની શું છે વિશેષતા જોઇએ આ અહેવાલમાં.

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આકાશમાં હોય ત્યારે એરફોર્સ વનમાં અને જમીન પર આર્મોડ લિમોઝીન નામની આ કારમાં સુરક્ષાના એવા અભેદ ચક્રમાં હોય છે. જે સુરક્ષાને તોડવી અશક્ય જેવી હોય છે. અમેરિકી પ્રમુખની આજ અભેદ કાર અમદાવાદ આવી પહોંચી છે. ત્યારે આ કારની શું વિશેષતા છે તેની જો વાત કરીએ તો,

આર્મર્ડ લિમોઝીન

  • પ્રેસિડન્ટ ની સાથે અન્ય ચાર લોકો આ ગાડીમાં બેસી શકે છે
  • ગાડીના ગ્લાસ કાચ પાંચ લેયર વાળા પોલીકાર્બોનેટથી નિર્મિત
  • બૂલેટ અને મિસાઈલ પણ આ ગાડીને નુકશાન પહાંચાડી શકતી નથી
  • ગાડીની અંદર બ્લડ બેગની સુવિધા
  • ગાડીની બોડી સ્ટીલ, ટાઇટેનિયમ, એલ્યુમિનિયમ અને સીરામીકથી નિર્મિત
  • ગાડીની અંદર નાઈટ ઇનબિલ્ટ નાઇટ વિઝન કેમેરા
  • અમેરિકન સિક્રેટ એજન્સીના દ્વારા ટ્રેઇન ડ્રાઇવર જ ચલાવે છે આ કાર
  • ૧૮૦ ડિગ્રી સુધી ગાડી વળાંક લઇ શકે છે
  • ગાડીની અંદર ઓકિસજન માટેની સુવિધા પણ ઉપલબ્ધ
  • કેબીન ડોર ૦૮ ઇંચ જાડો હોય છે
  • કેમિકલ યુદ્ધ સમયે પણ ગાડીની અંદર સવાર રહે છે સુરક્ષિત
  • ગાડીના ટાયર્સ સ્ટિક પ્લેટેડ હોય છે
  • ગાડીના ટાયર ક્યારેય કોઈપણ સંજોગોમાં ફાટતા નથી
  • નાના પ્રકારના અનેક હથિારોથી સુસજ્જ
  • ન્યુકિલયર, બાયોલોજીકલ, કેમિકલ અટેકથી પણ બચી શકાય છે
  • સેટેલાઇટની મદદથી જામર ઓપરેટ થાય તેવી સુવિધા
  • સિક્રેટ સર્વિસ પ્રોટેકિટવ ડિટેઇલનોપ્રોગ્રામ લોડેડ હોય છે

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!