GSTV
Home » News » મહેસાણામાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે નગરપાલિકામાં તુ-તુ, મે-મે જેવી પરિસ્થિતિ

મહેસાણામાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે નગરપાલિકામાં તુ-તુ, મે-મે જેવી પરિસ્થિતિ

મહેસાણા નગરપાલિકા બજેટ બોર્ડ બીજી વખત મળી રહ્યું છે ત્યારે પણ કોંગ્રેસનો કકળાટ યથાવત રહ્યો છે જેના કારણે બજેટ બોર્ડ તોફાની બન્યું હતું. કોંગ્રેસના મોવડી મંડળે બજેટ પાસ કરવા માટે વિહિપ આપ્યો હતો. જોકે કોંગ્રેસનું એક જૂથ તંદુરસ્ત ચર્ચા કરવા મક્કમ હતું તો બીજુ જુથ તમામ બજેટ મંજુર કરવા મક્કમ હતું. આ દરમ્યાન વિરોધ પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તુ-તુ મે-મેના ર્દશ્યો સર્જાયા હતા.

READ ALSO

Related posts

ગુજરાતીઓએ મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ માટે ચૂકવવો પડશે ચાર્જ, સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો

Karan

લીંબડીની હોસ્પિટલમાંથી પોલીસને થાપ આપીને ભાગનારે પ્રેમિકાનો હાથ પકડી…

Bansari

એલઆરડી પરીક્ષાની ભરતી પ્રક્રિયા પણ આવી વિવાદમાં, ચેરમેને કરવો પડ્યો આ ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!