GSTV
Home » News » મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Morbi ceramic industry

મોરબીના સિરામીક ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. છેલ્લા એક મહિનાથી સિરામિકમાં ગેસના પ્રોસેસમાં ધાંધિયા થઈ રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એક તરફ કોલગેસ બંધ કરાવી ગુજરાત ગેસ હવે પોતાની મનમાની કરતી હોવાનો પણ આક્ષેપ સિરામિક ઉદ્યોગકારોએ લગાવ્યો છે.

ગેસ સપ્લાયમાં ૨૦% કાપમાં સહકાર ન આપે તો તેની ગેસ સપ્લાય બંધ થાય તેવી સ્થિતિ છે. પીપળી રોડ પર હજુ સુધી ગેસ સપ્લાય ચાલુ કરવામાં આવી નથી. ગેસની પુરતી સપ્લાય ના મળતા ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન થઈ રહ્યુ છે. અમર્યાદિત સમય માટે ગેસની સપ્લાયમાં ૨૦% કાપ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.

READ ALSO

Related posts

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah

મહિલાઓની પહેલી પસંદ બની છેડતી રોકવાવાળી આ એપ, આટલા લાખ લોકોએ કરી છે ડાઉનલોડ

Nilesh Jethva

રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!