બેંગાલુરૂના IISCમાં હાઇડ્રોજન સિલિન્ડર વિસ્ફોટમાં એક વૈજ્ઞાનિકનું મોત

બેંગાલુરૂના ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સમાં થયેલા હાઇડ્રોજન સિલિન્ડર વિસ્ફોટમાં એક વૈજ્ઞાનિકનું મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ રિસર્ચર ગંભીર રીતે ઘાયલ થયા. સદાશિવનગરની પોલીસ મુજબ બેંગાલુરૂના ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાઇન્સના એરોસ્પેસ લેબમાં હાઇડ્રોજન સિલિન્ડર વિસ્ફોટના કારણે એક વૈજ્ઞાનિનું મોત નિપજ્યું છે. મૃતક વૈજ્ઞાનિકની ઓળખ મનોજ કુમાર તરીકે થઇ છે. જે આંધ્રપ્રદેશના રહેવાસી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter