GSTV
Home » News » અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

અમદાવાદમાં એક ફ્લેટમાં નકલી દારૂ બનાવાઈ રહ્યો હતો. જ્યાં PCB વિભાગે દરોડા પાડ્યા. જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાના કૌભાંડ ઝડપાયું. સાબરમતી જીએસટી ફાટક પાસે આશ્રય-9 ફ્લેટમાં દરોડા પાડીને એક મહિલાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પીસીબીએ ફ્લેટમાંથી 220 બોટલ દારૂ કબજે કર્યો છે.

અમદાવાદમાં દારૂ પીવાના અને રેવ પાર્ટીનાં અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. જો કે પોલીસ દ્વારા માત્ર કાગળ પર કાર્યવાહી કરીને સંતોષ માનવામાં આવે છે. જો કે આવા બનાવો સભ્ય સમાજ માટે કલંક સમાન છે, તેમ છતાં આ દૂષણને ડામવા માટે કોઇ પણ પ્રકારનાં પગલા ભરવામાં આવતા નથી.

READ ALSO

Related posts

Pro Kabaddi League 2019 :ન ચાલ્યો સિદ્ધાર્થ દેસાઈનો જાદૂ, યૂ મુંબાએ 6 પોઈન્ટથી જીત્યો મુકાબલો

Mansi Patel

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!