GSTV
Home » News » જામનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી, સિનીયરે જૂનિયરને માર મારી રૂમની બહાર ફેંકી દીધો

જામનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી, સિનીયરે જૂનિયરને માર મારી રૂમની બહાર ફેંકી દીધો

જામનગરની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ પર રેગિંગ થતુ હોવાનો આક્ષેપ લાગ્યો છે. સિનિયર વિદ્યાર્થીએ એ એક જુનિયર વિદ્યાર્થીને માર મારી સામાન રૂમ બહાર ફેંકી દીધો હોવાનો આક્ષેપ લાગ્યો છે.સમગ્ર હોસ્ટેલમાં રેગિંગ અને પ્રદેશ જૂથ રચવાની બાબત ચરમસીમાએ પહોંચી છે. અને સમગ્ર પ્રકરણ કોલેજ ડીન સુધી પહોંચ્યુ છે. વારેવારે રેગિંગની ફરિયાદો છતા કાર્યવાહી થઈ નથી.જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

READ ALSO

Related posts

પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

Bansari

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!