GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

હૈદરાબાદમાં ગેંગરેપની પીડિતા વિરૂદ્ધ અશ્લિલ કોમેન્ટ કરનારા વિકૃતની ધરપકડ

facebook

હૈદરાબાદ ગેંગરેપની પીડિતા વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં અશ્લિલ કોમેન્ટ કરવાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગુંટૂરનો રહેવાસી સાઈનાથ ઉર્ફે નાની નામના આરોપીએ હૈદરાબાદ ગેંગરેપની પીડિતા વિરૂદ્ધ ફેસબુકમાં અશ્લીલ કોમેન્ટ કરી હતી, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

સાઈનાથ પહેલાં વધુ બે શખ્સોને પણ પકડવામાં આવ્યા હતા. આ શખ્સ સ્માઈલ નાની નામથી પોતાનું એકાઉન્ટ ચલાવે છે. આ મહિનાની 3 તારીખે પ્રકાશ નામના એક શખ્સની પોલીસે અશ્લીલ કોમેન્ટના આરોપમાં જ ધરપકડ કરી હતી. આ બંનેની સાઈબરાબાદ પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે કહ્યું કે આ બંનેએ સોશિયલ મીડિય પર દુષ્કર્મ પીડિતા વિરૂદ્ધ કોમેન્ટ લખી અને તેમના વિરૂદ્ધના ગુનાને યોગ્ય ગણાવ્યા હતા. આ પહેલાં બુધવારે આ મામલે ત્વરીત સુનાવણી માટે રાજ્ય સરકારે વિશેષ કોર્ટની રચનાના આદેશ આપ્યા હતા.

READ ALSO

Related posts

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva

રાજસ્થાનમાં 30 જૂન સુધી કોઇ પણ ધાર્મિક સ્થળ પ્રજાજનો માટે નહીં ખોલવામાં આવે

Nilesh Jethva

મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું, નામ આપ્યું ‘મિશન બિગન અગેઇન’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!