GSTV
Home » News » ભાવનગરમાં ઘટી શર્મનાક ઘટના, નાળામાંથી મળી આવ્યું…

ભાવનગરમાં ઘટી શર્મનાક ઘટના, નાળામાંથી મળી આવ્યું…

ભાવનગરના કુંભારવાડામાં એક દુખદ ઘટના બનવા પામી હતી. કુંભારવાડા અવેડા પાસે આવેલા નાળામાં તાજું જન્મેલું બાળક મળી આવતા ચકચાર મચી ગઇ છે. નવજાત શિશુને કોઈ ફેંકી જવાના સમાચારથી લોકોનાં ટોળા એકઠા થયા હતા અને લોકોમાં ગુસ્સો જોવા મળતો હતો. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!