GSTV

કાશ્મીર અને લદ્દાખમાં ઉગી નવી સવાર, હવેથી કેન્દ્રશાસિત પ્રદેશ

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે 31 ઓક્ટોબરની સવાર કંઈક અલગ જ જોવા મળી. 72 વર્ષથી અત્યાર સુધી એક જ રાજ્ય હતું જેના હવે બે ભાગ થઈ અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. ત્યારે લદ્દાખે ઈતિહાસ બનાવ્યો છે. લદ્દાખ કેન્દ્ર શાસિત રાજ્યના પહેલા ઉપરાજ્યપાલ આર.કે.માથુર બન્યા છે. ત્યારે તેમણે ઉપરાજ્યપાલ પદના શપથ લીધા.

મહત્વનું છે કે પાંચ ઓગસ્ટે કેન્દ્ર સરકાકરે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35-એ હટાવી લઈને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યો જાહેર કર્યા હતા. હવે અહીં કોઈ અલગ ઝંડો કે બંધારણ નહીં રહે. બંને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના સાથે દેશમાં હવે રાજ્યોની સંખ્યા 28 થઈ ગઈ છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ 9 થઈ ગયા છે.

READ ALSO

Related posts

ગંગામાં મળી સાઉથ USમાં જોવા મળતી માછલી, વૈજ્ઞાનિકોને સતાવી રહ્યો છે આ ડર

Mansi Patel

મહત્ત્વના સમાચાર/ શૈક્ષણિક વર્ષ 2020-21માં સ્નાતક અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અને પરીક્ષાઓની ગાઈડલાઈન જારી

Karan

IPL 2020: ચેન્નઈએ ટૉસ જીત્યો, પહેલા બેટીંગ કરવા ઉતરશે દિલ્હી, જાણો ક્યા ક્યા ખેલાડી રમશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!