GSTV
Gujarat Government Advertisement

રાજકોટ: કાગદડીના આશ્રમના મહંતના મોતમાં નવો ખુલાસો સામે આવ્યો, આ કેસમાં સંડોવાયેલી યુવતીએ પ્રથમ વખત આપ્યુ આવું નિવેદન

Last Updated on June 11, 2021 by Pravin Makwana

રાજકોટના કાગદડીના આશ્રમના મહંતના મોતમાં નવા ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં યુવતીનું નિવેદન સામે આવ્યું છે. મૃતક મહંત રાત્રે સતત આશ્રમમાં રોકાઈ જવાનું કહેતા હતા. જો કે, કયાં કારણોસર યુવતીને આશ્રમમાં રોકાઈ જવાનું કહેતા તેની સ્પષ્ટ માહિતી બહાર નથી આવી. યુવતીએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતા તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો.

મહંતના આપઘાત છુપાવવા ટ્રસ્ટના અમુક હોદેદારોની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતા તપાસ તેજ કરાઈ હોવાનું સામે આવ્યું છે. તો ખાનગી હોસ્પિટલના ડૉ.નિમાવતની પણ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત મૃતક મહંતના આપઘાતની વૈજ્ઞાનિક ઢબે તપાસ માટે પોલીસની ચાર ટીમો તપાસમાં લાગી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!