GSTV
Home » News » ભાજપના પ્રધાનને એક ગુણી લસણ મફતમાં અપાશે, ખેડૂતોનો જસદણમાં વિરોધ

ભાજપના પ્રધાનને એક ગુણી લસણ મફતમાં અપાશે, ખેડૂતોનો જસદણમાં વિરોધ

જસદણના ભાવે તળિયે બેસી જતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે જસદણ ખાતે ખેડૂતોએ પ્રતિકાત્મક રીતે લસણ વેચીને વરોધ વ્યક્ત કર્યો છે. શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે ખેડૂત હિત રક્ષા સમિતિ દ્વારા મંડપ નાખવામાં આવ્યો હતો. છાવણીમાં પહોંચેલા ખેડૂતોએ લસણ વેચીને વિરોધ વ્યક્ત કર્યો હતો.આ સાથે જ છાવણીમાં બેનર લાગ્યા હતા. ભાજપના પ્રધાનને એક ગુણી લસણ મફતમાં આપવાનો બેનરમાં ઉલ્લેખ કર્યો હતો.

READ ALSO

Related posts

ધોરણ 10નું કુલ 66.97 ટકા પરિણામ, અમદાવાદમાં એ-વન ગ્રેડમાં આટલા વિદ્યાર્થીઓ

Arohi

લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો પૂર્ણ થતાં જ સત્તાનું સટ્ટાબજાર ગરમાયુ, પીએમ મોદીનો બોલાયો આટલો ભાવ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!